દેવભૂમિ દ્વારકા: પ્રકૃતિ અને સંસ્કૃતિના મેલ મિલાપનું નવું પર્વ “હરસિદ્ધિ વન”

હરસિદ્ધિ વન

ગુજરાત રાજ્યમાં પ્રકૃતિ અને સંસ્કૃતિનો મહિમા ઊજવતો વન મહોત્સવ વધુ એક કદમ આગળ વધ્યો છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે “હરસિદ્ધિ વન”નું લોકાર્પણ કર્યું. હરસિદ્ધિ વન: દેવભૂમિ દ્વારકા જિલ્લાના નૂતન ઐતિહાસિક સ્થળ દેવભૂમિ દ્વારકા, જે કૃષ્ણભૂમિ તરીકે જાણીતી છે, તેની ભૌગોલિક તથા ધાર્મિક મહત્તા છે. આ ક્ષેત્રનું ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને રાજ્ય … Read more

પોરબંદર જીલ્લામાં ચોમાસામાં સર્પદંશના બનાવોમાં થયો વધારો

સર્પદંશ

પોરબંદર: ચોમાસાના માહોલમાં સાપ દેખાવાના અને સર્પદંશના બનાવોમાં વધારો થયો છે. હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચોમાસા દરમિયાન સાપ કરડે તો શું કરવું અને શું ન કરવું તે અંગે મહત્વના સુચનો કરવામાં આવ્યા છે. પોરબંદરની હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ કહ્યું કે ચોમાસાની ઋતુમાં સાપનો ડંખ ગંભીર ચિંતાનો વિષય છે. ચોમાસામાં … Read more

મગરનો ભય: બગવદર ગામ નજીક રાંદલ માતાજી મંદિર પાસે મગર દેખાયો

બગવદર

રાંદલ માતાજીના મંદિર નજીક મગરે દેખાયો પોરબંદર જિલ્લાના બગવદર ગામમાં રાંદલ માતાજી મંદિર નજીક કીન્દરખેડા રોડ પર ગઈ કાલે મોડી રાત્રે મગર દેખાવાની ઘટના બની. લગભગ એક વાગ્યે મગર પસાર થતો દેખાયો હતો, જેનો એક પગ કપાયેલો હાલતમાં હતો. આ અચાનક ઘટના કારણે વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે અને લોકો સાવધાની રાખવાની તાકીદ કરવામાં … Read more

પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ગોઢાણીયા કોલેજમાં વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનાર: વિદ્યાર્થીઓને વૈશ્વિક તકો વિશે માર્ગદર્શન

વિદેશ

પોરબંદર, 12 જુલાઇ 2024 – પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓના વિદેશમાં અભ્યાસ અને રોજગારી માટેના સપનાઓને પાંખ આપવા માટે, પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને વિદેશ રોજગાર અને કારકિર્દી માહિતી કેન્દ્ર, રાજકોટના સંયુક્ત ઉપક્રમે “વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનાર” નું આયોજન કરવામાં આવ્યું. શ્રી ગોઢાણીયા એન્જીનિયરિંગ કોલેજ અને શ્રી ગોઢાણીયા બી.બી.એ કોલેજના પરિસરમાં યોજાયેલ આ સેમિનારમાં વિદેશમાં અભ્યાસ … Read more

પોરબંદરમાં સ્કિલ યુનિવર્સિટી અંતર્ગત ટેકનિકલ કોર્સ શરૂ કરવાની જરૂર:રાજ્ય સરકારને રજૂઆત

ટેકનિકલ કોર્સ

પોરબંદર, ૧૪ જુલાઇ ૨૦૨૪ – પોરબંદરના યુવાનો અને યુવતીઓ માટે રોજગારીના નવાં દ્વાર ખોલવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્કિલ યુનિવર્સિટી અંતર્ગત ટેકનિકલ કોર્સ શરૂ કરવા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે. આ પ્રયત્નો પોરબંદરના વિકાસમાં મહત્વનો મંકણ પૂરવાર થઈ શકે છે. રાષ્ટ્રની નવી શિક્ષણ નીતિ અને સ્કિલ યુનિવર્સિટીઓની … Read more

અમદાવાદ ખાતે યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં 103 બોટલ લોહી એકત્ર: સામાજિક સેવા અને માનવતાની અદભુત દ્રષ્ટાંત

મહારક્તદાન કેમ્પ

અમદાવાદ,જુલાઇ ૨૦૨૪ – પોરબંદરના હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને અમદાવાદના સોમ ઇન્ફ્રા બીલ્ડના સંયુક્ત ઉપક્રમે આયોજિત મહારક્તદાન કેમ્પમાં 103 બોટલ લોહી એકત્ર કરવામાં આવ્યું. આ કેમ્પનું મુખ્ય ઉદ્દેશ્ય અમદાવાદની વિશ્વપ્રસિદ્ધ યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ થયેલા પોરબંદર પંથકના દર્દીઓને સહાય પૂરી પાડવાનો હતો. સહાય અને સંયુક્ત પ્રયાસો: હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, જે પોરબંદરમાં … Read more

ચોપાટીને 400 વૃક્ષો દ્વારા હરિયાળી બનાવવા વૃક્ષારોપણ અભિયાનનો રવિવારે થશે શુભારંભ

વૃક્ષારોપણ

મિશન 10,000 પ્લસ ટ્રી અંતર્ગત યોજાનાર વૃક્ષારોપણ કાર્યક્રમમાં અનેક મુખ્ય દાતાઓ રહેશે ઉપસ્થિત: ચોપાટીની હોટલ પાસે થી થશે શુભ શરૂઆત: ચોપાટીની આજુબાજુમાં પણ 100 વૃક્ષોનું થશે વાવેતર પોરબંદર, 13 જુલાઈ, 2024 – પોરબંદરને દસ હજાર વૃક્ષો દ્વારા હરિયાળું બનાવવાના અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ચોપાટીને લીલીછમ બનાવવા માટે 400 જેટલા વૃક્ષો ચોપાટી ઉપર અને … Read more

પોરબંદર જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા

પોરબંદર જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પોરબંદર, 5 જુલાઈ: પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી અને જળસંપત્તિ, પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોરબંદર વીલા સર્કીટ હાઉસ ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી. બેઠકમાં મંત્રીશ્રીએ સ્વચ્છતા, કેનાલ, પાણી, અનાજ વિતરણ અને આરોગ્ય સહિતના કામોની તલસ્પર્શી માહિતી મેળવી અને બાકી … Read more

પોરબંદરને હરિયાળુ બનાવવા 2500 થી વધુ ટ્રીગાર્ડ તૈયાર

પોરબંદર

“આપણું પોરબંદર ગ્રીન પોરબંદર” અભિયાન “આપણું પોરબંદર ગ્રીન પોરબંદર” અંતર્ગત 10,000 થી વધુ વૃક્ષો વાવવા માટેની ચાલી રહેલી તડામાર તૈયારીઓની પૂર્વ કેબિનેટ મંત્રી સહિત અગ્રણીઓએ લીધી મુલાકાત: શહેરને હરિયાળુ બનાવવા આગેવાનો સહિત શહેરીજનોમાં ભારે ઉત્સાહ પર્યાવરણની સુરક્ષા અને પ્રકૃતિના સંગોપન માટે પોરબંદરમાં એક મહત્વાકાંક્ષી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. “આપણું પોરબંદર ગ્રીન પોરબંદર” નામક આ … Read more

UK Free Visa for Indians: New Opportunities Under the India Young Professionals Scheme Neja News From Porbandar 1MIN 14 News ! પોરબંદરની બે શિક્ષિકાઓએ આ સિદ્ધિ કરી હાંસલ, કલા ક્ષેત્રે અદ્ભુત યોગદાન Team India Come Back With t20 World Cup Trophy SBI Mutual Fund Plan: नमस्कार साथियों स्वागत है आपका हमारे आज के इस नए लेख में निवेश चाहे शेयर मार्केट में हो या म्यूचुअल फंड में आप एफडी में भी निवेश कर सकते हैं