Site icon © NEJA NEWS UPDATE 24

UK Election Results 2024: બ્રિટનનું સંસદીય ચુંટણી હારી ગયા ઋષિ સુનક, તો પણ પીએમ મોદીએ તેમને અભિનંદન કેમ આપ્યા, જાણો

uk election

UK Election Results 2024

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી ચુંટણી હારી ગઈ છે, જ્યારે, લેબર પાર્ટીએ 650 બેઠકોમાંથી 400થી વધુ બેઠકો જીતી છે.

PM Modi Congratulated Rishi Sunak

ભારતીય મૂળના બ્રિટનના વડાપ્રધાન અને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ઋષિ સુનકે તેમની હાર માની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુનકને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું કે યુ.કે.ના તમારા સરાહનીય નેતૃત્વ અને તમારા કાર્યકાળ દરમિયાન ભારત અને યુ.કે. વચ્ચે સંબંધોને ઊંડા બનાવવા માટે ઋષિ સુનકના સક્રિય યોગદાન માટે તેમને આભાર આપ્યો. સાથે જ પીએમ મોદીએ ઋષિ સુનક અને તેમના પરિવારને ભવિષ્ય માટે શુભેચ્છા આપી.

Exit mobile version