કંગના રનૌતને થપ્પડ મારવાની ઘટના: એરપોર્ટના વિવાદથી CISF ગાર્ડના સસ્પેન્શન સુધી
કંગના રનૌતને થપ્પડ મારવાની ઘટના: એરપોર્ટના વિવાદથી CISF ગાર્ડના સસ્પેન્શન સુધી બોલિવૂડ અભિનેત્રી અને તાજેતરમાં જ BJP સાંસદ બનેલી કંગના રનૌત ફરી એક વાર ચર્ચામાં છે. આ વખતે વાત છે હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણી જીત્યા પછીની, જ્યારે કંગના રનૌત દિલ્હીમાં આવી રહી હતી. ચંદીગઢના શહીદ ભગત સિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર CISFની એક મહિલા ગાર્ડે … Read more