પોરબંદર જીલ્લામાં ચોમાસામાં સર્પદંશના બનાવોમાં થયો વધારો
પોરબંદર: ચોમાસાના માહોલમાં સાપ દેખાવાના અને સર્પદંશના બનાવોમાં વધારો થયો છે. હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચોમાસા દરમિયાન સાપ કરડે તો શું કરવું અને શું ન કરવું તે અંગે મહત્વના સુચનો કરવામાં આવ્યા છે. પોરબંદરની હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ કહ્યું કે ચોમાસાની ઋતુમાં સાપનો ડંખ ગંભીર ચિંતાનો વિષય છે. ચોમાસામાં … Read more