પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ગોઢાણીયા કોલેજમાં વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનાર: વિદ્યાર્થીઓને વૈશ્વિક તકો વિશે માર્ગદર્શન
પોરબંદર, 12 જુલાઇ 2024 – પોરબંદર જિલ્લાના વિદ્યાર્થીઓના વિદેશમાં અભ્યાસ અને રોજગારી માટેના સપનાઓને પાંખ આપવા માટે, પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને વિદેશ રોજગાર અને કારકિર્દી માહિતી કેન્દ્ર, રાજકોટના સંયુક્ત ઉપક્રમે “વિદેશ રોજગાર માર્ગદર્શન સેમિનાર” નું આયોજન કરવામાં આવ્યું. શ્રી ગોઢાણીયા એન્જીનિયરિંગ કોલેજ અને શ્રી ગોઢાણીયા બી.બી.એ કોલેજના પરિસરમાં યોજાયેલ આ સેમિનારમાં વિદેશમાં અભ્યાસ … Read more