ચોપાટીને 400 વૃક્ષો દ્વારા હરિયાળી બનાવવા વૃક્ષારોપણ અભિયાનનો રવિવારે થશે શુભારંભ
મિશન 10,000 પ્લસ ટ્રી અંતર્ગત યોજાનાર વૃક્ષારોપણ કાર્યક્રમમાં અનેક મુખ્ય દાતાઓ રહેશે ઉપસ્થિત: ચોપાટીની હોટલ પાસે થી થશે શુભ શરૂઆત: ચોપાટીની આજુબાજુમાં પણ 100 વૃક્ષોનું થશે વાવેતર પોરબંદર, 13 જુલાઈ, 2024 – પોરબંદરને દસ હજાર વૃક્ષો દ્વારા હરિયાળું બનાવવાના અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ચોપાટીને લીલીછમ બનાવવા માટે 400 જેટલા વૃક્ષો ચોપાટી ઉપર અને … Read more