ચોમાસાની ઋતુમાં ચામડીના રોગોમાં વધારો
ભેજવાળા વાતાવરણને લીધે ત્વચાને થાય છે મોટું નુકશાન: હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચામડીના રોગોથી બચવા માટે અપાયા મહત્વના સુચનો પોરબંદર, 14 જુલાઈ, 2024 – દરિયાઈ પટ્ટી પર આવેલ પોરબંદર જીલ્લામાં ચામડીના રોગોનું પ્રમાણ ચોમાસાની ઋતુમાં વધુ જોવા મળે છે. ખારાશના કારણે ત્વચા માટે આ સમસ્યાઓ વધે છે. ચોમાસા દરમિયાન ભેજવાળા હવામાનના કારણે ચર્મરોગોનું … Read more