પોરબંદરને હરિયાળુ બનાવવા 2500 થી વધુ ટ્રીગાર્ડ તૈયાર
“આપણું પોરબંદર ગ્રીન પોરબંદર” અભિયાન “આપણું પોરબંદર ગ્રીન પોરબંદર” અંતર્ગત 10,000 થી વધુ વૃક્ષો વાવવા માટેની ચાલી રહેલી તડામાર તૈયારીઓની પૂર્વ કેબિનેટ મંત્રી સહિત અગ્રણીઓએ લીધી મુલાકાત: શહેરને હરિયાળુ બનાવવા આગેવાનો સહિત શહેરીજનોમાં ભારે ઉત્સાહ પર્યાવરણની સુરક્ષા અને પ્રકૃતિના સંગોપન માટે પોરબંદરમાં એક મહત્વાકાંક્ષી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. “આપણું પોરબંદર ગ્રીન પોરબંદર” નામક આ … Read more