પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના માં આધાર સીડીંગ – ડીબીટી એટલે ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર ફરજીયાત
ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના (PM-KISHAN) Yojana હેઠળ ખેડૂતોને ૧૮મો હપ્તો મેળવવા માટે આધાર સીડીંગ – ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર કરાવવું ફરજીયાત છે. ગુજરાતના ખેડૂતોને સૂચિત કરાયું છે કે તેઓ પોતાના બેંક ખાતાનું આધાર સીડીંગ – ડીબીટી એટલે ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર 30 જુલાઈ, 2024 સુધીમાં જરૂરથી કરાવી લે. … Read more