Site icon © NEJA NEWS UPDATE 24

મગરનો ભય: બગવદર ગામ નજીક રાંદલ માતાજી મંદિર પાસે મગર દેખાયો

બગવદર

રાંદલ માતાજીના મંદિર નજીક મગરે દેખાયો

પોરબંદર જિલ્લાના બગવદર ગામમાં રાંદલ માતાજી મંદિર નજીક કીન્દરખેડા રોડ પર ગઈ કાલે મોડી રાત્રે મગર દેખાવાની ઘટના બની. લગભગ એક વાગ્યે મગર પસાર થતો દેખાયો હતો, જેનો એક પગ કપાયેલો હાલતમાં હતો. આ અચાનક ઘટના કારણે વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે અને લોકો સાવધાની રાખવાની તાકીદ કરવામાં આવી છે.

Exit mobile version